Vijay Varagiya

Vijay Varagiya మాతృభారతి ధృవీకరణ

@vijayvaragiya05gmail

(764)

21

27.6k

79k

మీ గురించి

એક જર્નાલિસ્ટ તરીકે વર્ષોથી કલમ સાથે પનારો છે, પરંતુ માતૃભારતી જેવા વિશાળ પરિવારનો હિસ્સો બની મારી જાતને કંઈક લખવાં માટે હું દરરોજ સજ્જ કરું છું અને કરતો રહીશ. એક લેખક હંમેશા પ્રથમ તો વાચક જ હોય છે, આ પ્લેટફોર્મ પર આવી નવી નવી રચનાઓ માણવાનો આસ્વાદ પણ મારાં વાંચન શોખને પોષે છે. હું હંમેશા નવીનતાસભર લખાણ વાંચકોને પીરસતો રહુ એજ મારાં પ્રયત્નો રહેશે. મારાં whatsapp નંબર 98795 82186 પર પણ મને આપનો અમૂલ્ય અભિપ્રાય મોકલશો.