Vandan Raval

Vandan Raval మాతృభారతి ధృవీకరణ

@vandanraval171800

(656k)

39

75k

172.5k

మీ గురించి

વૈદેહી ફરીફરીને ચાર વાર લખ્યા પછી સમજાયું કે લેખક બનવું એ મહત્વની વાત નથી, સારા લેખક બનવું એ મહત્વનું છે. લેખક, જે પોતે નિરંતર ગતિથી પોતાની સમજણયાત્રામાં આગળ વધતા હોય અને એના આધાર પર 'સાર્થક' સાહિત્યસર્જન કરતા હોય, જે વાંચીને લોકોને સમજણની દિશામાં આગળ વધવાનું જીવનોપયોગી ભથ્થું મળી રહે, પ્રેરણા મળી રહે. તો, ગુણવત્તાયુક્ત, સાર્થક સાહિત્યસર્જનની દિશામાં પ્રયત્નશીલ છું. એના માટે મારી સમજણ પર અને લેખન-અભ્યાસ પર કામ કરૂં છું. એ જ ક્રમમાં વૈદેહીમાં વૈદેહી અને અન્ય પુસ્તકો લખાયા છે. bit.ly/VandanRaval