Param Desai

Param Desai మాతృభారతి ధృవీకరణ

@paramdesai

(1.1m)

Rajkot

36

108.7k

250k

మీ గురించి

પરમ દેસાઈ હાલ ગુજરાતી ન્યૂઝ ચેનલ TV9 ગુજરાતીમાં સંપાદક તરીકે ફરજ બજાવે છે. તેમની પ્રથમ કિશોર સાહસકથા ‘સ્પેક્ટર્નનો ખજાનો’ માતૃભારતી પર પણ સફળ રહી છે અને ‘અમોલ પ્રકાશન’ દ્વારા પુસ્તકરૂપે પ્રકાશિત થઈ છે. ત્યાર બાદ ‘રહસ્યરંગ’ લેખસંગ્રહ પણ પ્રકાશિત થયો છે. સસ્પેન્સ-થ્રિલર તેમનો પ્રિય વિષય છે. સાથે જ હાલના સમયમાં બહુ ઓછા રચાતા સાહિત્યપ્રકાર સાહસકથાના પણ અદ્દભુત શોખીન છે. ઉપરાંત હાસ્ય અને હોરર વિષયો તેમની ત્રીજી અને ચોથી પસંદ છે. આ વિષયો પર તેઓ કલમ ચલાવવા પ્રયત્નશીલ છે.