Maharshi Desai

Maharshi Desai మాతృభారతి ధృవీకరణ

@maharshidesai99gmail

(101)

Ahmedabad

14

11.6k

44.9k

మీ గురించి

જાણીતા યુવા લેખક અને યુવા નેતા મહર્ષિ દેસાઈનો જન્મ તા.27 નવેમ્બર, 1994ના રોજ વલસાડ ખાતે થયો. હાલ તેઓ અમદાવાદ ખાતે રહે છે. તેઓએ ડિપ્લોમા એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો. હાલ તેઓ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના આઈ.ટી. સેલમાં જોડાયેલા છે. તેઓ વ્યવસાયે વેબ પોર્ટલ, સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં કાર્યરત છે અને “નમો ટાઈમ્સ” માસિકના ચીફ એડિટર અને “નમો ગ્રુપ ફાઉન્ડેશન”ના મુખ્ય સ્થાપક અને રાષ્ટ્રીય મહામંત્રી તરીકે કાર્યરત છે. આ સંસ્થા દેશના 19 રાજ્યોમાં અને ભારત સિવાય અન્ય 7 દેશોમાં પણ કાર્યરત છે. જેમાં (1) અમેરિકા, (2) બ્રિટન, (3) કેનેડા, (4) ઓસ્ટ્રેલિયા, (5) સાઉથ આફ્રિકા, (6) દુબઈ અને (7) સાઉદી અરબનો સમાવેશ થાય છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી હતા ત્યારે તેમની સાથે તા.15 જૂન, 2011ના રોજ મહર્ષિ દેસાઈની મુલાકાત થઈ અને તેમની જિંદગીમાં આમૂલ પરિવર્તન આવી ગયું. તેમને જાણે કે લેખક અને નેતા તરીકે સમાજ અને દેશ માટે કશુંક કાર્યપ્રદાન કરવા માટે આગળ વધવાની પ્રેરણા મળી ગઈ. આ પછી તો તેમને પ્રસંગોપાત મા.શ્રી નરેન્દ્રભાઈ મોદીને મળવાનું બનતું રહ્યું અને વિકાસની નવી નવી દિશાઓ ખુલતી ગઈ. તે

    నవలలు అందుబాటులో లేవు

    నవలలు అందుబాటులో లేవు