Kaushik Kachhadiya

Kaushik Kachhadiya

@kaushik.kk

(19)

baroda

1

957

3.5k

మీ గురించి

યુવાન લેખક કે જે પોતાના વાચકો ને પ્રેરિત કરવા નું જાણે છે. કોઈ પણ ડિપ્રેસન માંથી બહાર આવવા માટે એક વખત મારા કન્ટેન્ટ ની મુલાકાત લેવી આશા છે કે એ ક્યારેય તમને નિરાશ નહીં કરે. યુવક જે માને છે કે હોલિવૂડ નો આયર્ન મેન એ અમારા લોખંડી પુરુષ સરદાર પટેલ સામે બાળક છે. યુવક જે માને છે કે ભલે ગમે તેટલા ગણિતજ્ઞ વિદેશ માં હોઈ પણ શૂન્ય અને અનંત ની શોધ તો ભારતે જ કરી છે, જેને સીધી જન્મ થી મૃત્યુ સાથે સરખાવી શકાય છે. યુવક જે માને છે કે જસ્ટિન બીબેર નું બેબી સોન્ગ એ અમારી ચૌદ વરસ ની ચારણ કન્યા પાસે બેબી જ લાગે છે. યુવાન જે ઇતિહાસ અને આપણી સંસ્કૃતિ નું નોલેજ મેળવવા ઘણો આતુર છે. યુવાન જે તામારો આભાર માને છે કેમકે આટલા મોટા લેખકો ની વચ્ચે તમે મારુ પ્રોફાઈલ વાંચવાની મહેનત કરો છો... આભાર...

    • (19)
    • 3.5k