Girish Desai

Girish Desai

@girishdesai171757

(15)

Webster,

1

1.2k

5.7k

మీ గురించి

અમે છ ભાઇ બહેનો.અને તેમાં સૌથી નાનો હું.એટલે સ્વાભાકિ રીતે જ લાડકોડ મળ્યા પણ સાથે સાથે બધા જ વડીલોની અદબમાં રહી હળી મળીને કેમ રહેવું તે પણ શીખ્યો. બાળપણના છ વષ્ર રતલામમાં વિતાવ્યાં. ત્યાર પછી સાતથી ચોત્રીસ વષ્ર અમદાવાદમાં વિતાવ્યાં. એકડીયાથી માંડી કોલેજ સુધીનું ભણતર ઘરથી એક દ્દોઢ માઇલના વિસ્તારમાં જ પતાવ્યું. ભૌતિકશાસ્ત્ર અને ગણિત ના વિષયો લઇ સ્નાતકની ઉપાધિ મેળવી.ત્યાર બાદ્ મોટા ભાઇની સહાયથી અમદાવાદની ફીઝીકલ રીસચ્ર લેબોરેટોરી “પી.આર.એલ”માં સ્ટુડન્ટ કમ ટેકનીશ્યન તરીકે છ વષ્ર કામ કર્યુ. એજ મોટા ભાઇની સહાયથી ૧૯૬૪માં અમેરીકા આવ્યો અને અહીં જ ઠસી પડયો. લગભગ ૧૫ વષ્રની વયથી સાંજે નિયમિત ચાલવા જવાની આદત રાખેલી અને તે દરમિયાન મનોમંથન કરવાની ટેવ પડી ગયેલી. આ “મારી મનોગંગા’ “એ ટેવનું જ પરિણામ છે એમ માનું છું. મારા મનમાં ૧૯૫૦થી આજ સુધી વહી રહેલા વિચારોનું આ સંકલન મેં અમેરીકામાં ૧૯૬૭થી શરૂં કર્યુ. તેના ફલ સ્વરૂપે મેં “મારી મનો ગંગા ભાગ ૧ અને ૨” પુસ્તક રૂપે પગટ કર્યા છે. મારો કાવ્ય લખવનો રસ એતો કુદરતી પેરણા જ ગણાય. નાસામાં હું બીજી પાળીમાં એન્જીનીયર તરીકે કામ કરતો હતો. ત્યાં પણ લંચના સમયે નાસાના મેદાનમાં લટાર મારવા

    నవలలు అందుబాటులో లేవు

    నవలలు అందుబాటులో లేవు