Prafull shah

Prafull shah మాతృభారతి ధృవీకరణ

@dpaktradersgmailcom

(1.5k)

Mumbai

75

80.8k

317.4k

మీ గురించి

PROFILE OF PRAFULL R SHAH. નામ - પ્રફુલ્લ રમણલાલ શાહ. (A writer with expertise to introduced unexpected twist to climax of his stories - Mr. Sanjay Pandya: Known person in Gujrati Sahitya, Comparer ) ભણતર- બી.કોમ સુધી મુંબઈ. જન્મ તારીખ -૧૦ -૧૨ ૧૯૫૨. મુંબઈ. પ્રવૃત્તિ - વાર્તા, કવિતા લખવી શાળા કોલેજ દરમ્યાન.તે દરમ્યાન વાર્તા પ્રકાશિત થઈ હતી. પછી છૂટી ગયું. અચાનક મિત્રનાં કહેવાથી ૬૦ માં વર્ષે લખવાનું ચાલું કર્યું. જન્મભૂમિ, ગુજરાત સમાચાર , ગુજરાત મિત્ર, સ્ત્રી મેગેજીન, અખંડ આનંદમાં લેખો,કવિતા વાર્તા તથા હિન્દી માસિક સરિતા, આજકા આનંદ, અંગ્રેજી પેપર લાઈફ ૩૬૫ માં હિન્દીમાં તથા અંગ્રેજીમાં લેખો,કવિતા પ્રકાશિત થયાં છે. હાલમાં શબ્દસેતુ માસિકનો તંત્રી છું. વ્યવસાય- હાર્ડવેરનો છે. એક પુત્ર,પુત્રી છે.

    నవలలు అందుబాటులో లేవు

    నవలలు అందుబాటులో లేవు