Darshan Panchal

Darshan Panchal

@darshanpanchal171614

(20)

ahmedabad

1

993

4k

మీ గురించి

કંઈક લખ્યા પછીનો અનુભવ હવે થશે, પણ જે કંઈ લખ્યું તેમાં ઘણોખરો અનુભવ છે. કાગળનું શક્ય તેટલું ઓછું ક્ષેત્રફળ વપરાય અને બધી વાત થઇ જાય તેવી આળસ રાખું છું. મારો દરેક વિચારને કવિતામાં ઢોળવાનો પ્રયત્ન હોય છે. ભલે તે નાની હોય કે મોટી. કવિતા કદ અને હદ બેઉ થી પરે છે. અભ્યાસમાં BE અને શોખ માટે બાળકોને DANCE શીખવાડું છું.ડૉ. ગુણવંત શાહ પ્રિય વિચારક છે.

    • (20)
    • 4k