Chavda Girimalsinh Giri

Chavda Girimalsinh Giri మాతృభారతి ధృవీకరణ

@chavdagirimalsinh

(323.4k)

Vadodara

21

39.7k

130.8k

మీ గురించి

ગિરિમાલસિંહ ચાવડા ગુજરાતી ભાષામાં લખતા યુવા સાહિત્યકાર અને ગુજરાતી શોર્ટ ફિલ્મ નિર્માતા આ નામ અત્યારે માન ભેર લેવાય રહ્યું છે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના કોયલાણા ગામના એક ખેડૂત પરિવારમાં સુરુભા બનુભા ચાવડાના ઘરે જન્મ.જૂનાગઢ જિલ્લામાં એમનું શૈક્ષણિક કાર્ય પૂર્ણ કર્યું. બેચ્રલ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન માં અભ્યાસ પૂર્ણ કરી IT કંપનીમાં એસોસિયેટ કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે, અને સાથે સાથે તેઓ પોતાની કારકિર્દી લેખન અને ફિલ્મ ક્ષેત્રે બનાવી રહ્યા છે.

    • (3.3k)
    • 5.3k
    • (1.1k)
    • 4.3k
    • (1.1k)
    • 4.5k
    • (2.7k)
    • 6.5k
    • (2.7k)
    • 4.6k
    • (8.8k)
    • 13.3k
    • (14.8k)
    • 7.5k
    • (53.6k)
    • 9.4k
    • (8.2k)
    • 4.5k
    • (8.2k)
    • 6.8k