Ajay Upadhyay

Ajay Upadhyay మాతృభారతి ధృవీకరణ

@akurjtgmailcom

(764.3k)

Gandhinagar

42

72.1k

235.7k

మీ గురించి

લખવાનો શોખ પહેલેથી જ ...પહેલા કવિતાથી શરૂઆત થઇ ( જે હજુયે લખાય છે ).. વાંચન , ક્રિકેટ ,ફૂડ , મુવીઝ અને ફિલ્મી સંગીત નો શોખ તો ખરો જ ...શોખ કરતા વ્યસન કહેવું વધુ ઉચિત ...!!! વાંચનના શોખે લખાતી થઇ કોલમ્સ...એમાં ઉમેરાયું ડીપ્લોમાં ઇન જર્નાલીઝમ નું નોલેઝ ....અને એમાં સાથ મળ્યો " માતૃભારતી " નો !!!! ...કરંટ અફેર્સ થી લઈને માનવીય સંવેદના અને ખાસ કરીને રોજ-બ-રોજ આપણી અડફેટે આવતા વિષયો પર લખવું વધુ ગમે .....!!! લખાય છે અને આપ સૌ ના પ્રેમથી " માતૃભારતી " પર વંચાય છે એ બદલ સર્વે વાચકોનો ઋણી તો ખરો જ ....!!!!! વાંચતા રહેજો...વધાવતા રહેજો ....અને દિશાસૂચન કરતા રહેજો જેથી મારી કલમમાંથી વધુ સચોટ , લોકભોગ્ય અને ગમતા શબ્દો વહેતા રહે....!!!!! :)

    • (1.9k)
    • 4.6k
    • 5.2k
    • (686)
    • 7.7k
    • (1.3k)
    • 8k
    • (1.3k)
    • 4.7k
    • (41.1k)
    • 5.1k
    • (13.3k)
    • 4.7k
    • (14.6k)
    • 5.6k
    • (13.3k)
    • 5.5k
    • (8k)
    • 5.9k