Aashu Patel

Aashu Patel మాతృభారతి ధృవీకరణ

@aashu.patel

(51.5k)

372

2.1m

3.4m

మీ గురించి

રાઈટર - જર્નલિસ્ટ આશુ પટેલ પત્રકારત્વમાં ત્રણ દાયકાની કરીઅર દરમિયાન સમકાલીન, સંદેશ, મુંબઈ સમાચાર, યુવદર્શન, અભિયાન, ગુજરાતમિત્ર, ગુજરાત ગાર્ડિયન, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર વગેરે પ્રકાશનોમાં કલમ ચલાવી. તેમણે અનેક અગ્રણી અખબારોની મુંબઈ આવૃત્તિના સિટી એડિટર અને રેસિડન્ટ એડિટર તરીકે પણ ફરજ બજાવી. તેમણે અનેક નૉવેલ્સ, ડોક્યુ-નોવેલ્સ, રસપ્રદ શ્રેણીઓ તથા સાપ્તાહિક અને દૈનિક કૉલમો લખી છે. તેમની 49 પુસ્તકો તરીકે પ્રકાશિત થઈ છે અને એમની 2 પુસ્તોકો પરથી ફિલ્મો પણ બની રહી છે.