Kerevan Vista - 3216 book and story is written by Vijay Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kerevan Vista - 3216 is also popular in સામાજિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કેરેવાન વિસ્ટા - 3૨૧૬ - નવલકથા
Vijay Shah
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
આકાશ અને અવનીનાં લગ્ન જીવનનાં રથે એક પૈડુ ટ્રેક્ટરનું અને એક પૈડું સ્કુટરનું.. ડગુ મગુ થતા થતા ચાલ્યું અત્યાર સુધી તેનું કારણ અવનીનો આકાશ માટે નો આંધળો પ્રેમ..પણ હવે અવની ની આંખ ખુલી ગઈ હતી. હવે આકાશ કંઇ પણ કરે તેમાં તેને આકાશનો સ્વાર્થ જ દેખાતો અને કાયમ કહેતી તેં મારો લાભ જ લીધો છે હવે તે નહીં ચાલે.
“તો શું કરીશ?”
“મારુ ચલાવીશ”
“ચાલે જ છે ને બધુ તારુ?”
“ના એવી રીતે જ મને તુ ઠગે છે.જેટલી મેં ગુલામી કરી છે તેટલી હવે તારી પાસે પણ કરાવીશ”
“એટલે?”
“એટલે ખાટલે થી પાટલે બેસવાનું મારું કામ અને તારે હું કહું તે બધુ કરવાનું.”
વિજય શાહ લજ્જા ગાંધી પ્રકરણ ૧ બુકીંગ થઇ ગયુ આકાશ અને અવનીનાં લગ્ન જીવનનાં રથે એક પૈડુ ટ્રેક્ટરનું અને એક પૈડું સ્કુટરનું.. ડગુ મગુ થતા થતા ચાલ્યું અત્યાર સુધી તેનું કારણ અવનીનો આકાશ માટે નો આંધળો પ્રેમ..પણ હવે ...વધુ વાંચોની આંખ ખુલી ગઈ હતી. હવે આકાશ કંઇ પણ કરે તેમાં તેને આકાશનો સ્વાર્થ જ દેખાતો અને કાયમ કહેતી તેં મારો લાભ જ લીધો છે હવે તે નહીં ચાલે. “તો શું કરીશ?” “મારુ ચલાવીશ” “ચાલે જ છે ને બધુ તારુ?” “ના એવી રીતે જ મને તુ ઠગે છે.જેટલી મેં ગુલામી કરી છે તેટલી હવે તારી પાસે પણ કરાવીશ” “એટલે?” “એટલે
પ્રકરણ ૨ જવાનાં દિવસે… અવની ત્રણ બેગો ભરીને તૈયાર થઈ ત્યારે આકાશને નવાઇ લાગી “ આપણે કોઇનાં લગ્ન ઉપર નથી જતા તે આટલી બેગો ભરી.” “ હું તો મારા લગ્ન ઉપર જઉં છું” અવની એ આકાશ સામે બરોબર તેજ ...વધુ વાંચોઆંખ મિચકારી જે રીતે આકાશે તેની સામે મિચકારી હતી. સાયનૉટ સ્વામીનારાયણ ટેંપલથી નીકળ્તી બસમાં બંને ગોઠવાયા. ભારતી મોટી બેગ લાવી હતી તે જોઇને આકાશે કહ્યું” શું ભારતી બેન તમે પણ અવની ની સ્પર્ધામાં ઉતર્યા છો કે શું?”“નારે ના આતો અઠવાડીયાની સફરનાં સાત ડ્રેસ અને ઠંડીનાં બે સ્વેટરર્થી જ ભરાઈ ગઈ.જે રીતે અવનીબેને કહ્યું હતું તેમ જ.” સાયનોટ થી ગેલ્વેસ્ટન દોઢ
પ્રકરણ ૩ મને છુટી કર અવની માં સાઠે બુધ્ધી નાસવાને બદલે આવી.હવે તે બધુ જોતી અને સમજતી થઈ. ખાસ તો પૈસાની બધીજ તાકાત સમજી ગઈ. આકાશની મિલ્કતની ૫૦ % હક્કદાર ત્યારે જ બને જ્યારે કાયદાકીય રીતે તેના આકાશ સાથે ...વધુ વાંચોછેડા થાય. ભારતની મિલકતો અને અમેરિકાનું રીટાયર ધન બંને ભેગા મળીને કરોડોમાં થતા હતા, અને તેને આકાશ ગમતો હતો પણ નિવૃત્ત થયા બાદ તેનામાં ઇર્ષા ઘર કરી ગઈ હતી. તેને ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે કરતા જોઇને કાયમ થતું કે તે પણ સીત્તેરની થઈ પણ નિવૃત્તિ હજી દુર હતી.તેના રસોડે રસોયણ આવે તેને મંજુર નહોંતુ અને ફફડતી ખુબ મહેનત થી
પ્રકરણ ૪- મારે ક્રુઝ દરમ્યાન તને સાંભળવી છે. આકાશ બોલ્યો “પણ મારે મારે ક્રુઝ દરમ્યાન તને સાંભળવી છે પણ તુ જુગાર ના રમે તો” “ હું જીતુ છું અને હજી પણ જીતીશ. મને મઝા આવે છે અને જીતનાં નશાને ...વધુ વાંચોમાણવો છે.હજીતો આ પહેલો દિવસ છે કાલે વાત કરીશું ને?” આકાશનું મો પડી ગયું. તે ઈચ્છતો હતો.કે અવની ના રમે. પણ વિનોદે એને રસ્તો બતાવ્યો હતો તેમ મોટી બેટ મુકીને તે પણ જેક પોટ મેળવવા માંગતી હતી. આકાશ તેને સમજાવવા માંગતો હતો કે લાસ વેગસમાં થયેલી જીત હારનો તેમની જિંદગી સાથે કોઇ જ લાગતુ વળગતુ નથી કારણ કે મશીનો એવીરીતે
પ્રકરણ ૫ સાત દિવસમાં હું જુગાર મારે પૈસે નહીં રમું બાથરુમમાં કોગળા કરતી અવની પાસે આવી આકાશે પુછ્યુ ” જીતી કે હારી?” “હારે છે મારી બલારાત! અત્યારે તો બસ્સો પ્લસમાં છું.” “મીના કહેતી હતી કે અવની બેન તો પાંચસોનું ...વધુ વાંચોપોટ જીત્યા!” “હા જીતી તો હતી પણ પાછા થોડાંક ખોયા…” “પ્લેમની તો ઓછા હતાને?” “હા પણ વિનોદ પટેલે દેખાડેલા રસ્તે ચાલવા માંડ્યુ તો પ્લેમની વધવા માંડ્યા” “ભલે હવે બહાર નીકળ તો હું ફ્રેશ થઇ જઉં” ” આકાશ હું પહેલા ફ્રેશ થઈશ પછી તારો વારો સમજ્યો?” “તને નહાઈને નીકળતા વાર લાગશે મને પહેલા જવા દે.” આડોડાઇ કરવી નહોંતી એટલે અવની એ