Jayesh Golakiya

Jayesh Golakiya మాతృభారతి ధృవీకరణ

@jayesh1991

(110.3k)

Surat

17

42.9k

122.4k

మీ గురించి

જેમ રેસ માના ઘોડા ને ચાબુક ની લગામ દ્વારા સ્પીડ માં દોડાવવામાં આવે એવી જ સ્પીડે દીમાંગમાં હંમેશા દોડતાં મારા વિચારોને વાચા આપીને હંમેશ ની માટે એને અમર બનાવવા કાગળ પર કંડાર વાની ક્રિયા જ મારું લેખન છે......હૈયાની માલિપા જરા ડોકિયું કરું તો ઊંડે ઊંડે વહી રહેલા ઊર્મિયો ના વેગ જે ક્યારેક વાસ્તવિક હોય , ક્યારેક કલ્પના ના તરંગો હોય તો વળી ક્યારેક વિચારોનું વાવેતર સાથે ચિંતન અને મનન હોય તેને રજુ કરવાનો જ હંમેશા હું પ્રયત્ન કરું છું...... જયેશ ગોળકીયા (B.Pharm)

    • (2.8k)
    • 7.5k
    • (5.3k)
    • 10.4k
    • (5.2k)
    • 10.2k
    • (8.2k)
    • 13.6k