rathod jayant

rathod jayant

@jayantrathod66rediff

(137)

Anjar

4

6.4k

31.2k

మీ గురించి

અભ્યાસ વાણીજ્ય સ્નાતક. વીસ વર્ષથી કંડલા પોર્ટ ટ્રસ્ટ (હાલે દીનદયાળ પોર્ટ)માં નોકરી કરું છું. હરકિશન મહેતા ઇન્સ્ટીટ્યુટમાંથી ગુજરાતી પત્રકારીત્વનો ડિપ્લોમા વર્ષ-૨૦૧૪-૧૫માં મેળવેલ છે. શ્રી અમૃતલાલ વેગડની કચ્છ મુલાકાત સમયે લીધેલ ઇન્ટરવ્યુ, જન્મભૂમી ગ્રુપના અખબાર કચ્છમિત્રમાં પ્રસિદ્ધ થયેલ. સમયાંતરે મારા લલિત નિબંધો કચ્છમિત્ર દૈનિકમાં પ્રગટ થતાં રહે છે. પ્રવાસ વર્ણન ‘અખંડ આનંદ’ માસિકમાં છપાયું હતું. વાર્તા ‘મમતા’, ‘શબ્દસૃષ્ટિ’, નવનીત સમર્પણ અને ‘ચિત્રલેખા’માં પ્રસિદ્ધ થઈ ચૂકી છે.

    • (39)
    • 2k
    • (18)
    • 3.2k
    • (57)
    • 6.5k
    • (23)
    • 19.6k