Dhaval Soni

Dhaval Soni

@dhavalsoni

(64)

Ahmedabad

3

3.2k

12.9k

మీ గురించి

હુ ધવલ સોની ... અમદાવાદથી... લાગણીઓની નદીમાં થઈને સ્નેહના દરિયામાં મને ડૂબવું ગમે છે, વસંતની વધામણીમાં મને ડાળ પર કોયલ થઈને ચહેકવું ગમે. પહેલા વરસાદની ધીમી ધીમી છાંટમાં મને પલળવું ગમે. આ દુનિયાથી દૂર મને ગિરનારની તળેટીમાં ભટકવું ગમે. કુદરત સાથે જીવવાનું ગમતું હોવા છતાં એની સાથે જ સૌથી ઓછો સમય મળતો હોવાનો અફસોસ મને કાયમ રહે છે...આ અફસોસ મારા લોહીમાં વહે છે એટલે જ એ જ મને ફરી ને ફરી જીંદગીની વીતી ગયેલી ક્ષણો જીવવા મજબુર કરે છે, એ મજબુરી જ મારી કલમની શાહી છે. અંધારાનો ખોળો હોય અને અજવાળાનો સ્નેહ.. પડછાયાનો સાથ હોય અને કદી ના અટકતાં વિચારોનો સંગાથ.. મને આ બધામાં જીવવું ગમે છે કારણકે એ બધા મારામાં જીવતા હોય એવું લાગે છે.. વર્ષ ૧૯૯૮માં અમદાવાદ છોડીને જવું પડ્યુ ત્યારે આદિલ મન્સૂરીની પીડા જેટલી મારી પુખ્તતા ના હતી, પણ એ પીડા લોહીમાં કવિતા બનીને ફેલાઈ ગયેલી..ઝવેરચંદની કર્મભૂમિ બોટાદે મને ખુબ સારા મિત્રો સિવાય મને એ ચીજ આપી જે કુદરત સાથે મને જીવડે છે...લાગણીઓની ભાષા.. કોમર્સ કોલેજના સમયમાં એકાઉન્ટની સાથે શબ્દો અને ભાવનાના હિસાબો સમજ્યા પછી ફરી એકવાર અમદાવાદે સાદ આપ્યો ને મેં ઝીલી લીધો. કવિતામાંથી વાર

    • 5.3k
    • (18)
    • 4k
    • (39)
    • 3.6k