રિમા જીવનની વિવિધ સમસ્યાઓથી કંટાળી ગઈ હતી, જેમાં બોસનો ત્રાસ, લેન્ડલેડીનો ત્રાસ, અને એક્સ બોયફ્રેન્ડની પાછી એન્ટ્રીનો સામનો કરવો હતો. તે પોતાની મિત્ર મેઘાને વાત કરતી વખતે ભાવનાત્મક થઈ ગઈ. મેઘાએ રિમાને એક મેજિકલ ડાયરી આપી, જેમાં જે લખાયું તે સાચું થવા માટે કહ્યું. રિમાએ ડાયરીમાં લખેલા શબ્દોને માનતા ઓફિસમાં પ્રેઝન્ટેશનનું બોસે કરી અને ક્રેડિટ મેળવ્યું, જે તેને ખુશી આપી. બીજે દિવસે, ડાયરીમાં લખાયું કે તેના એક્સ બોયફ્રેન્ડના લગ્ન બીજી છોકરી સાથે નક્કી થઈ જશે. રિમા આમાં આશ્ચર્ય વ્યક્ત કરે છે, અને ત્યારજ તે માટેના નોટિફિકેશનમાં તેના એક્સ બોયફ્રેન્ડનો ફોટો જોવા મળે છે.
મેજીકલ ડાયરી
Megha gokani
દ્વારા
ગુજરાતી હાસ્ય કથાઓ
Five Stars
1.2k Downloads
4.2k Views
વર્ણન
"યાર હું કંટાળી ગઈ છું આ બધાથી , ઓફિસે જાઉં તો બોસનો ત્રાસ , ઘરે પહોંચું તો આ લેન્ડ લેડીનો ત્રાસ ઘરે ફોન કરું તો મમ્મીપાપાના કડવા વેણ અને ઓછામાં વધુ આ મારો એક્સ બોયફ્રેન્ડ ફરી મારી લાઈફમાં આવવા માંગે છે. આ બધી પ્રોબ્લેમ ઓછી હતી કે એમાં કાલની મિટિંગ માં પ્રેઝન્ટેશન મારે કરવાનું છે. એક માણસ ક્યાં અને કેટલું પહોંચે તું જ જણાવ." એક શ્વાસે રિમા બધું બોલી ગઈ. "અરે શાંતિ જાળવ થોડો શ્વાસ લઈ લે અને પછી બોલ." હું શિખામણ આપતા બોલી , "પ્રોબ્લેમ્સ વિનાનું જીવન નકામું છે આમ થોડી સમસ્યા હોય તો જીવન જીવવામાં મોજ રહે." "હા
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા