અધ્યાય 1“શાંત લડાઈ”રાત્રે 2 વાગ્યા હતા.ઘર આખું સૂતું હતું.ફક્ત એક રૂમમાં લાઇટ ચાલુ હતી.ટેબલ પર ખુલ્લું પુસ્તક.બાજુમાં ઠંડી પડી ...