13. જીવતે જીવ નર્કહવે અમારે ખાવા પીવાની તકલીફો વધવા લાગી. ત્યાં એક દિવસ કોઈ ખૂણે મોડી રાત્રે ચોકી કરતાં ...
12. દિવસો તો કાઢવા ને?મારા ક્રૂ ની ચાર માંથી ત્રણ એર હોસ્ટેસ એ લોકો ઉપાડી ગયેલા. ચોથી ઝાડીમાં હાજતે ...
11. જીવસટોસટનો જંગતો પણ, જાત બચાવવા જીવ પર આવી અમે બાંધેલી હાલતમાં પણ એમની તરફ ઘસ્યા. કોઈ ગબડતો એકાદા ...
10. ચાંચિયાઓનો પ્રતિકાર.પણ આ શું? વહાણમાંથી તો રુષ્ટપુષ્ટ, ઊંચા, કાળા, પઠ્ઠા હબસીઓ જેવા લાગતા લોકો ઉતર્યા. તેઓ વિચિત્ર ચિચિયારીઓ ...
9. આશાનું એક કિરણ?અમારે થોડું અજવાળું કરવાની જરૂર હતી. આસપાસથી જે મળે એ લઈ થોડી વધુ ડાળીઓ કાપી અગ્નિ ...
8. અડાબીડ જંગલમાં કાળરાત્રીથોડીવારમાં એકદમ શાંતિ થઈ ગઈ. અમે ક્રુ મેમ્બરો આજુબાજુ જોઈ કોઈ હવે નથી એની ખાતરી કરી ...
(રસ્કિન બોન્ડ ની વાર્તા monkey business નો ભાવાનુવાદ.)તુતીદાદાજી ચર્ચમાં રવિવારના માસમાંથી પરત આવી મને હોબી ક્લાસમાંથી લઈ ઘેર આવતા ...
7. અજાણી જગ્યાએ ઉતરાણઅરે? આ શું? નીચે તો અફાટ સાગર લહેરાય છે! તો હું ક્યાં આવી ગયો? ચોક્કસપણે ઉત્તરને ...
6. સૂઝે નહીં લગીર કોઈ દિશા જવાની..ચારે બાજુ ઘોર અંધકાર. અમે દિશાહીન ચારે તરફ ખુલ્લા આકાશના ઘુમ્મટમાં ગુંજતી માખીની ...
5. અવકાશી તોફાનની એ ક્ષણોપણ હું ભગવાન ન હતો. મેં એક થડકાર સાંભળ્યો. એક આંચકો. આ બેય શબ્દો અત્યંત ...