પ઼ીતિ નાં મન માં ચલી રહેલી ગડમથલ શાંત થવા નું નામ નહોતી રહેલી.પ઼ીતિ એવાં વ્યકિત ને પ઼ેમ કરતી હતી. ...
અવતાર પોતાનાં ઘર પર થી નીકળી ખેતર પર આવી કામ કરવા લાગે છે.થોડી વાર ટ્રેક્ટર ચાલાવી ને જમીન ખેડે ...
સોરી પ઼ીતિ મારુ ધ્યાન નહોતું કે તું પણ અહીયા ઊભી છે.પ઼ીતિ નીચી નજર કરી ઊભેલી ને જોતા રીશા કહે ...
"ભાવુ તૂં આ શુ કહે છે." મીનળ આશ્ચર્ય થી કહે છેશું ગલત છે આમાં !ભાવું તારી ઉંમર માં અને ...
જી સર, બોલીને પ઼ીતિ નજર નીચી કરીને ઊભી રહી જાય છે. લીફ્ટ બંધ થતા ચુપચાપ બહાર નીકળી જાય છે.લીફ્ટ ...
ભાઈ હવે તમે મંત્રી બની જાવ એટલે મજા આવી જાયહમમ મજા આવી જાય અને પાર્ટી મા આપણી શાખ વધી ...
આજે મૌસમ કયાંક વધારે મનમોહક લાગતો હતો કાળ -ઝાળ તડકા થી ભરપૂર ઉનાળા ની ૠતું વિદાય લઈ ચૂકી હતી ...
.પ઼ેમ , પ઼ેમ હોય છે પેમ માં ઉચ- નીચ જાત, ધર્મ. ઉમંર ને કોઈ લેવાં દેવાં નથી હોતા પ઼ેમ ...