શબ્દ-ઔષધિ ભાગ - 6 આજનો શબ્દ છે, "સુખસુધી" સુખ સુધી પહોંચવા માટેનો એકજ રસ્તો છે, કાંતો તું સુખ સુધી ...
વિરાટને અમદાવાદ આવ્યે લગભગ એકાદ અઠવાડિયા જેવો સમય થઈ ગયો છે. આ એક અઠવાડિયામાં વિરાટે મેઘાને એકપણ ફોન તો ...
ફિલ્મો માટે ઓડિશન હોયફિલ્મોનું ઓડિશન ન હોયઉપરોક્ત વાક્યનો મર્મ, અર્થ, મતલબ કે પછી એમાં છુપાયેલી ગહેરાઈ જાણવા માટે,આ વાક્યને ...
ફિલ્મમાં જ્યારે કોઈ પાત્ર એવું કંઈક કરે, કે જે સામાન્ય કરતાં કંઈક અલગ હોય.પછી એ એક્ટિંગ હોય, ડાયલોગ બોલવાની ...
રાત્રીના સમયે સોસાયટીના ગેટ સામે રાખેલ બે બાંકડા પર ચાર પાંચ સિનિયર સિટીઝન બેઠા છે, સોસાયટીની અંદરની બાજુએ બાળકો ...
ભાગ સાતનું ચાલુંવિરાટના મોઢે, એની મમ્મીની બંને કિડની ફેલ છે વાળી વાત સાંભળીને, સંજયભાઈ પણ ગંભીર થઈ ગયા છે,થોડા ...
થપ્પો - ભાગ - 1ગુજરાતના એક નાના શહેરથી નજીકનાં ગામમાં જવાનો ઉબડ-ખાબડ સિંગલ રસ્તો.તે રસ્તાની એકબાજુ નાની ઉદ્યોગિક વસાહત, ...
ભાગ-2વાચક મિત્રો,સિનેમા ભાગ એકમાં આપણે એક ફિલ્મ બનાવવા માટેના પ્રાથમિક પાસાઓ વિશે જાણ્યું.બાકી આમાં જો આપણે વધારે ઊંડાણ પૂર્વક ...
દોસ્તોહું શૈલેષ જોશીફિલ્મો જોવી એ વર્ષોથી મારો શોખ રહ્યો છે.અને મા સરસ્વતીની અસીમ કૃપાથી તેમજ વાચકોના અઢળક આશીર્વાદ થકી ...
ત્રીશા મીઠાઈ લઈને ઘરે પહોંચે છે.બેઠક રૂમમાં ત્રીશાને જોવા આવેલ વિશાલ, એના મમ્મી પપ્પા સાથે બેઠો છે.ત્રિશા અંદરનાં રૂમમાં ...