Rushil Dodiya - Stories, Read and Download free PDF

યુરોપ પ્રવાસીના પત્રો - 1

by Rushil Dodiya

'યૂરોપ-પ્રવાસીર પત્ર' - યુરોપના પ્રવાસીના પત્રો - એ રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્યિક જીવન અને સમગ્ર બંગાળી સાહિત્યની એક ખૂબ જ ...

કરુણા - 24-25

by Rushil Dodiya
  • 229

તેવીસમો પરિચ્છેદ​મહેન્દ્ર દેશ (ઘર) પાછો આવ્યો ત્યારથી મોહિનીના કોઈ ખાસ સમાચાર મળતા નથી. મહેન્દ્રને તો એનું કોઈ કારણ સમજાતું ...

કરુણા - 23

by Rushil Dodiya
  • 472

બાવીસમો પરિચ્છેદ​કાશી સ્ટેશન પર કરુણાને લગતી જે પણ ઘટનાઓ ઘટી રહી હતી, એક ભદ્ર (સજ્જન) પુરુષ તે બધું જ ...

કરુણા - 21-22

by Rushil Dodiya
  • 720

વીસમો પરિચ્છેદ​સ્વરૂપ અને કરુણા કાશી (બનારસ) માં છે. કરુણાની ખરાબ હાલત વર્ણવી શકાય તેમ નથી. હંમેશા ડરના ઓથાર હેઠળ ...

કરુણા - 19-20

by Rushil Dodiya
  • 640

અઢારમો પરિચ્છેદ​મહેન્દ્ર ચાલ્યો ગયો ત્યારે રજનીએ વિચાર્યું, 'હું જ કદાચ મહેન્દ્રના ચાલ્યા જવાનું કારણ છું!'​મહેન્દ્રની માતાએ વિચાર્યું કે રજનીએ ...

કવિની કથા - 4

by Rushil Dodiya
  • 982

ચતુર્થ સર્ગ​"તો આ માત્ર એક સ્વપ્ન હતું, પરપોટાની જેમફરી પાછું વિલીન થઈ ગયું નિદ્રાના સમુદ્રમાં!આખી રાત મેં નિદ્રાની આરાધના ...

કવિની કથા - 3

by Rushil Dodiya
  • 966

તૃતીય સર્ગકેટલાય દેશ-દેશાંતરોમાં ભમ્યો એ કવિ!બરફથી થીજી ગયેલા પર્વતો એણે ઓળંગ્યા,તીક્ષ્ણ કાંટાઓથી ભરેલા જંગલોનેલોહીલુહાણ પગે કચડીને એ ચાલતો રહ્યો.પરંતુ ...

કરુણા - 17-18

by Rushil Dodiya
  • 1.4k

સોળમો પરિચ્છેદ​નરેન્દ્રએ કહ્યું, "ભાગ્યહીન (અભાગી), બહાર નીકળી જા ઘરમાંથી!"​કરુણા કંઈ જ બોલી નહીં.​"અત્યારે ને અત્યારે જ અહીંથી ચાલી જા."​કરુણા ...

કરુણા - 15-16

by Rushil Dodiya
  • 1.2k

ચૌદમો પરિચ્છેદ​કેટલાય દિવસોથી નાના બાળકને તબિયત બગડી હતી. તેમ ન થાય તો જ નવાઈ! કોઈ પણ વાતનો કંઈ નિયમ ...

કરુણા - 13-14

by Rushil Dodiya
  • 1.2k

બારમો પરિચ્છેદ​સ્વરૂપબાબુ કહે છે કે આ દુનિયા તેમને સતત હેરાન કરતી આવી છે, એટલા માટે તેઓ મનુષ્યોને પિશાચ સમાન ...