કવિતા - ૧છું હું તે જ ઈશ્વરનું અસ્તિત્વ ;છતાં તેનાં અસ્તિત્વને વિચારૂં છું.છું હું તેના જ અસ્તિત્વનો એક ભાગ ...
સ્મિત લક્ષ્મીનું ...
આજે ફરી વિભાનો તેજાબી આર્ટિકલ વાંચીને આકાશ અંદરથી સળગી ગયો. ‘કેટલી આગ છે વિભાનાં શબ્દોમાં ;શા માટે આટલું આકરૂં ...
“અનિકેતભાઈ હું ધરા બોલું છું , તમારી પડોશી” “હા બોલો ધરાભાભી” તેમની વાતને વચ્ચેથી જ કાપતા અનિકેત બોલ્યો. ...