Pravina Kadakia - Stories, Read and Download free PDF

ખિસ્સુ

by Pravina Kadakia
  • 1.3k

આ ખીસાની શોધ કેવી રીતે થઈ હશે ? જન્મ થાય ત્યારે ઝભલાને ખિસ્સું હોતું નથી. મૃત્યુ ટાંકણે ખાંપણ ને ...

ઠેરના ઠેર

by Pravina Kadakia
  • 1.5k

હાથમાં ગુલાબી રંગનું ફરફરિયુ લઈને જ્યારે શૈલી ઘરે આવી,ત્યારે સાસુમાના દિલમાં મોટો ધ્રાસકો પડ્યો. વર્ષોથી દીકરા વહુ સાથે રહેતા ...

ચશ્માનો ચંચુપાત

by Pravina Kadakia
  • 1.5k

ચશ્મા, ચશ્મા, ચશ્મા આ રોજની રામાયણ હતી. ભગવાન સહુથી પહેલાં આંખને કમજોર બનાવી. ૪૨ના થયા નથી ને ‘બેતાલાં’ આવી ...

બધું સાંભળું છું

by Pravina Kadakia
  • 1.9k

**************** દરેક મનુષ્યને આ પ્રશ્ન મુંઝવે છે. આ મૂંઝવણનો સીધો સાદો એક ઉપાય છે. એ વળી શું? ફરિયાદ કરવાનું ...

કહેવાય નહીં !

by Pravina Kadakia
  • 2.6k

આજે સુહાની ઘરે આવીને તકીયામાં મોઢું સંતાડી હિબકા ભરી રડી રહી. કહેવાય નહિ એવું આ દર્દ ક્યાં સુધી છુપાવી ...

ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ

by Pravina Kadakia
  • 2.2k

******* અગ્નિના પ્રકારમાં જઠરાગ્નિ એ સહુથી અગ્રિમ છે. એ ક્યારેય બુઝાતો નથી. એ સંતોષાય છે ખૂબ જલ્દી, પણ તેની ...

કાયા પલટ

by Pravina Kadakia
  • 2.5k

શાંતા આજે સવારથી આંટા મારતી હતી. ચાલવાની તકલીફ હતી. કશુંક બને તેવી એંધાણી તેને લાગતી હતી. પણ શું ? ...

મમ્મી હાથ ઉગામ્યો

by Pravina Kadakia
  • 3.1k

મમ્મી હું રાતના મોડી આવીશ . "પુણ્યા મોડી આવે એટલે મમ્મી તેના જમવાની રાહ જુએ. " પહેલા પુણ્યા અઠવાડિયામાં ...

દિવાળીની મંગલ કામના

by Pravina Kadakia
  • 2k

અરે માળિયા પરથી બંબો ઉતાર. કાળો થઈ ગયો છે. દિવાળી પર એકવાર ઘસીને સાફ કરવો પડે! કામવાળી બાઈનું મોઢું ...

દેશી સાસુ

by Pravina Kadakia
  • 3.5k

કેટલી માનતા માની હતી ? પથ્થર એટલા દેવ પૂજ્યા હતા. અંતરની અભિલાષા જ્યારે પૂરી થઈ ત્યારે રોહિતના માતા અને ...