ક્રીશાનો ફોન આવ્યો એટલે શિવાંગ પરીને કહીને પોતાની માધુરીના ચહેરા ઉપર પ્રેમથી હાથ ફેરવીને તેને આલિંગન આપીને પોતાના ઘરે ...
કોઈ સારી મોટી કંપનીની સીઈઓ હોય તેવી તેની પર્સનાલિટી, ખૂબજ સુંદર એકદમ ફેર લુકીંગ અને હાઈટ પણ સારી એવી ...
કવિશાના ખભા ઉપર કોઈ પુરુષનો મજબૂત હાથ પડ્યો...અને તેના મોં માંથી શબ્દો સરી પડ્યા, "કવિ, તું અહીંયા શું કરે ...
લવ હજી તો મંદિરમાં અંદર દાખલ થઈ રહ્યો હતો અને કોઈ એક નવયૌવના તેને ક્રોસ થઈ... તેને લાગ્યું કે, ...
અલ્પાબેન મલકાતાં મલકાતાં બોલી રહ્યા હતા, "ભાઈ બેસ બેસ તને તો સાંવરી જોડે લગ્ન કરવાની બહુ ઉતાવળ હતી, તું ...
આજે તેના આંસુ રોકાય તેમ નહોતાં..જાણે તે ઈશ્વર પાસે વર્ષો જૂનો હિસાબ માંગી રહ્યો હતો...અને તેના આ આંસુઓએ તેમજ ...
લવ યુ યારપ્રકરણ-82લવ પોતાની બેગ લઈને ઉપર પોતાના બેડરૂમમાં ગયો અને હાથ પગ મોં ધોઈને નાઈટ ડ્રેસ પહેરીને જરા ...
લવ યુ યારજસ્મીના શાહ 'સુમન'પ્રકરણ-81શ્રી કમલેશભાઈ નાણાવટીનો સોસાયટીમાં રોડ ઉપર જ બંગલો હતો. ડ્રાઈવરે બંગલા પાસે પોતાની કેબ રોકી ...
શિવાંગ માધુરીની નજીક જઈને બેઠો અને તેનો હાથ પોતાના હાથમાં લીધો અને પ્રેમથી હળવેથી તેને પંપાળવા લાગ્યો અને સાથે ...
લવ યુ યારજસ્મીના શાહપ્રકરણ-80લવ જરા અકળાઈને જૂહીને કહી રહ્યો હતો કે, "હું બકબક બકબક કરતો હતો કે તમે?" અને ...