ત્રણ લઘુકથાઓ છે. નાનકડી કથાઓ બ્રહ્માંડ ખોલી દે. ખરેખર ખૂબ મજા આવશે.
હોસ્પીટલનું કાચનું બારણું ખુલ્યું. માઉથ-ઓરગન વગાડતો એક યુવક તેના પગથિયા ચડ્યો. 'પેશન્ટ્સ-લોન્જ' માં જ્યાં જગ્યા મળી ત્યાં બેસી ગયો. ...